Principal's Desk


નમસ્તે!


અમારી સંસ્થાની વેબસાઈટ પર આપનું સ્વાગત છે.


ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા બી.એડ્. કોલેજ, પોરબંદર સન્ ૨૦૦૭થી ચાલે છે. અમો એન.સી.ટી.ઈ. ભોપાલ અને ગુજરાત સરકારશ્રીની માન્યતા ધરાવીએ છીએ તથા અમારી સંસ્થા બી.એડ્. કોર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે સંલગ્ન છે.

આ સંસ્થામાં આજ સુધીમાં કુલ ૫૪૧ પ્રશિક્ષણાર્થીઓ અહીંથી બી.એડ્. કરી ચુક્યા છે.જે પૈકી અમારી જાણ પ્રમાણે આશરે ૩૦૦થી વધુ પ્રશિક્ષણાર્થીઓ હાલમાં સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ્ડ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

અમારો આશય પ્રશિક્ષણાર્થીઓને સાચું અને વ્યવસ્થિત પ્રશિક્ષણ આપવાનો રહે છે. અને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સામાજિક જ્ઞાન પર પણ એટલો જ ભાર મુકવામાં આવે છે. ટૂંકમાં પ્રશિક્ષણાર્થીઓના સમગ્રતયા વિકાસને મહત્વ આપવામાં આવે છે.

શરૂઆતથી આજ સુધીમાં ૧૦૦% પરિણામ કે જેમાં તમામ પ્રશિક્ષણાર્થીઓએ મેળવેલ ડિસ્ટીન્ક્સન અને ઉપરાંતમાં પ્રશિક્ષણાર્થીઓમાં અમારી સંસ્થામાં જ પ્રવેશ લેવાની ચાહના એ અમારા માટે ગૌરવ ની વાત છે. પ્રશિક્ષણાર્થીઓની પ્રગતિ એ અમારો મુદ્રાલેખ છે.

સૌને ફરી આવકારતા આનંદ થાય છે.

બસ એજ....

હિનાબહેન ઓડેદરા


Hello!


Welcome to the official website of our institute.


Dr. Virambhai R. Godhaniya B.Ed. College, Porbandar run since the year 2007. Our institute is approved by N.C.T.E. and Government of Gujarat and is affiliated with Saurashtra University, Rajkot for B.Ed. Course.

Up to till date total 541 students have achieved University Degree in B.Ed. out of which as per our knowledge approximately 300 candidates are working as teacher in different Government and Self-financed Institutes.

Our main aim is to provide perfect and proper training to the B.Ed. Candidates. Side by side to the academic activities, we also prefer importance towards the co-curricular and social activities. Means, overall improvement of every candidate is our motto.

Since the beginning, 100% results with above distinctions and desire of students to seek admission to our institute only is a matter of proud for us. The progress of every B.Ed. Candidate is our mission.

We are happy to welcome you again.

Regards,

Heenabahen Odedara


शिक्षक कभी साधारण नहीं होता... प्रलय और निर्माण उसकी गोद में पलते है | - चाणक्य
NEWS
Please keep
your eyes on
news ahead

ONE

Description about Content One

Read More...

TWO

Description about Content TWO

Read More...

 

Affiliate to : BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY- JUNAGADH.
Recginzed by : N.C.T.E., Bhopal with Ref No. APWO 2088/323244.
Approved by : Govt. of Gujarat

A Bachelor of Education (B.Ed.) is a undergraduate professional degree which prepares students for work as a teacher in schools,
though in some countries additional work must be done in order for the student to be fully qualified to teach.

Copyright © 2024 - 2026. All Rights Reserved.